પશુપાલકોએ અચોક્કસ મુદત સુધી દૂધ ભરવાનું-દાણ ખરીદવાનું બંધ કર્યું, સાબર ડેરી સમક્ષ મૂકી 4 માંગણી
2025-07-15 31 Dailymotion
પશુપાલકો અને સાબર ડેરીના હોદ્દેદારો વચ્ચે બેઠક યોજાઈ હતી, જોકે તેમાં કોઈ પરિણામ ન આવતા પશુપાલકોએ હજુ પણ પોતાનું આંદોલન યથાવત રાખવાનું આહવાન કર્યું છે.